$hv$ ની હાજરીમાં મિથેનનું ક્લોરિનેશન શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
મિથેનનું ક્લોરિનેશન એ મુક્ત મુલક વિસ્થાપન પ્રક્રિયા છે જે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ $(hv)$ ની હાજરીમાં અથવા ઊંચા તાપમાને $(573-773 \ K)$ થાય છે. મિથેનના હાઇડ્રોજન પરમાણુઓ ક્રમશઃ ક્લોરિન પરમાણુઓ દ્વારા બદલાય છે.
$(i) \ CH_4 + Cl_2 \xrightarrow{hv \text{ or } 573-773 \ K} CH_3Cl + HCl$
$(ii) \ CH_3Cl + Cl_2 \xrightarrow{hv} CH_2Cl_2 + HCl$
$(iii) \ CH_2Cl_2 + Cl_2 \xrightarrow{hv} CHCl_3 + HCl$
$(iv) \ CHCl_3 + Cl_2 \xrightarrow{hv} CCl_4 + HCl$
સમગ્ર પ્રક્રિયા આ મુજબ છે: $CH_4$ $\xrightarrow{Cl_2, hv, -HCl} CH_3Cl$ $\xrightarrow{Cl_2, hv, -HCl} CH_2Cl_2$ $\xrightarrow{Cl_2, hv, -HCl} CHCl_3$ $\xrightarrow{Cl_2, hv, -HCl} CCl_4$.

Explore More

Similar Questions

પેટ્રોલના ફિશર-ટ્રોપ્શ સંશ્લેષણમાં $.....$ અને $.....$ નો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$ : $2-$મિથાઈલબ્યુટેનનું $KMnO_4$ સાથે ઓક્સિડેશન કરવાથી $2-$મિથાઈલબ્યુટેન$-2-$ઓલ મળે છે.
વિધાન-$II$ : $n-$આલ્કેનનું $KMnO_4$ વડે સરળતાથી અનુરૂપ આલ્કોહોલમાં ઓક્સિડેશન કરી શકાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

કયું સંયોજન પાણી સાથેની પ્રક્રિયાથી મિથેન વાયુ આપે છે?

$Wurtz$ પ્રક્રિયા દ્વારા,$methyl \text{ } iodide$ અને $ethyl \text{ } iodide$ નું મિશ્રણ શું આપે છે?

આલ્કેનનું હેલોજિનેશન એ કઈ ક્રિયાવિધિનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo