નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$ : $2-$મિથાઈલબ્યુટેનનું $KMnO_4$ સાથે ઓક્સિડેશન કરવાથી $2-$મિથાઈલબ્યુટેન$-2-$ઓલ મળે છે.
વિધાન-$II$ : $n-$આલ્કેનનું $KMnO_4$ વડે સરળતાથી અનુરૂપ આલ્કોહોલમાં ઓક્સિડેશન કરી શકાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

આલ્કેનના કેટલા સંરૂપણો (conformations) અસ્તિત્વ ધરાવે છે? શા માટે?

$CH_2N_2$ (ડાયઝોમિથેન) નીચેનામાંથી કયા પદાર્થ સાથે અલગ પ્રકારની પ્રક્રિયા આપશે?

સૂર્યપ્રકાશની હાજરીમાં આલ્કેનના હેલોજનેશનમાં સૌથી વધુ સક્રિય હેલોજન કયો છે?

સોડિયમ ધાતુનો એક પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીને $n-$હેક્ઝેનનો શુદ્ધ નમૂનો તૈયાર કરવા માટે,બીજો પ્રક્રિયક કયો હશે?

નીચેની પ્રક્રિયામાં $D$ અને $E$ ઓળખો: $CH_3-CH(CH_3)-CH(CH_3)-CH_3 \xleftarrow[ether]{Na} R'-Br$ $\xrightarrow{Mg} D$ $\xrightarrow{H_2O} E$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo