દ્રાવણ $A$ નો $pH$ $3$ આપેલ છે અને તેને $pH$ $2$ ધરાવતા બીજા દ્રાવણ $B$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો બંનેને સમાન કદમાં મિશ્ર કરવામાં આવે,તો દ્રાવણનો પરિણામી $pH$ કેટલો હશે?

  • A
    $3.2$
  • B
    $1.96$
  • C
    $3.4$
  • D
    $3.5$

Explore More

Similar Questions

$0.001 \ M$ $NaOH$ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી છે?

જો $1 \ mL$ $1 \ M \ HCl$ દ્રાવણને $99 \ mL$ $NaCl$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે,તો $NaCl$ ના દ્રાવણની $pH$ માં $X$ એકમનો ફેરફાર થાય છે. $X$ નું મૂલ્ય કેટલું છે?

$10^{-7} \ N \ HCl$ નો $pH$ કેટલો થાય?

$600 \, mL$ $0.01 \, M \, HCl$ ને $400 \, mL$ $0.01 \, M \, H_2SO_4$ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું $pH$ $....... \times 10^{-2}$ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: $\log 2 = 0.30, \quad \log 3 = 0.48, \quad \log 5 = 0.69, \quad \log 7 = 0.84, \quad \log 11 = 1.04$]

$10^{-10} \ M \ NaOH$ દ્રાવણની $pH$ આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo