નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: ક્લોરોફ્લોરોકાર્બન દૃશ્યમાન ઊર્જા વિસ્તારમાં વિકિરણ દ્વારા તૂટી જાય છે અને વાતાવરણમાં ક્લોરિન વાયુ મુક્ત કરે છે જે પછી સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન સાથે પ્રતિક્રિયા આપે છે.
વિધાન $II$: વાતાવરણીય ઓઝોન નાઈટ્રિક ઓક્સાઈડ સાથે પ્રતિક્રિયા કરીને નાઈટ્રોજન અને ઓક્સિજન વાયુઓ આપે છે,જે વાતાવરણમાં ઉમેરાય છે.
ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    બંને વિધાન $I$ અને $II$ સાચા છે
  • B
    બંને વિધાન $I$ અને $II$ ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

ફોટોકેમિકલ સ્મોગમાં આલ્ડિહાઇડ્સ,કીટોન્સ,પેરોક્સિએસીટાઇલ નાઇટ્રેટ $(PAN)$ વગેરે ઉપરાંત $X$ નું પ્રમાણ વધુ હોય છે. $X$ શું છે?

જ્યારે ક્લોરિન મોનોક્સાઈડ મુક્તમુલક ઓક્સિજન પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો મુક્તમુલક બને છે?

નીચેના હાઇડ્રોકાર્બન ઇંધણને તેમની પ્રદૂષણ ફેલાવવાની ક્ષમતાના વધતા ક્રમમાં ગોઠવો: $LPG$,$CNG$,અને કેરોસીન.

જળ પ્રદૂષણનું કારણ શું છે?

જીવાવરણ ........ નું બનેલું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo