નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ પૃથ્વીની સપાટીથી 'ઉપર' કે 'નીચે' જતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ઘટે છે.
વિધાન $II:$ જો $h = d$ હોય,તો પૃથ્વીની સપાટીથી '$h$' ઊંચાઈ અને '$d$' ઊંડાઈ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ સમાન હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ અને $II$ બંને સાચા છે

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટીથી $2R$ અંતરે ગુરુત્વપ્રવેગ કેટલો થાય?

એક ગ્રહનું દળ પૃથ્વીના દળના $\frac{1}{9}$ ગણું છે અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી છે. જો પૃથ્વી પર કોઈ પદાર્થનું વજન $9 \ N$ હોય,તો તે ગ્રહ પર તેનું વજન ........ $N$ થશે.

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: પૃથ્વીની સપાટીથી 'ઉપર' કે 'નીચે' જતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ઘટે છે.
વિધાન $II$: જો $h = d$ હોય, તો પૃથ્વીની સપાટીથી '$h$' ઊંચાઈ અને '$d$' ઊંડાઈએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ સમાન હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગની વ્યાખ્યા આપો. પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય જણાવો.

બે ગ્રહો $A$ અને $B$ ની ત્રિજ્યા અનુક્રમે $R$ અને $4R$ છે અને તેમની ઘનતા અનુક્રમે $\rho$ અને $\rho/3$ છે. તેમની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનો ગુણોત્તર $(g_A : g_B)$ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo