નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: યોનિપટલ (hymen) ની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્યની વિશ્વસનીય નિશાની નથી.
વિધાન $II$: યોનિપટલ માત્ર પ્રથમ સંભોગ દરમિયાન જ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે
  • B
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • C
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે

Explore More

Similar Questions

સ્ત્રી પ્રજનન તંત્રના સંદર્ભમાં $ARBOR \text{ } VITAE$ શું છે?

ઓસ્ટિયમ (Ostium) માં આંગળી જેવા અનેક પ્રવર્ધો આવેલા હોય છે જેને ફીમ્બ્રી (fimbriae) કહે છે. તેનું કાર્ય શું છે?

યોનિ ટેમ્પોન (Vaginal tampon) શું છે?

$ARBOR \text{ } VITAE$ ક્યાં આવેલું છે?

આપેલ આકૃતિ માદા પ્રજનનતંત્રનો પાર્શ્વીય દેખાવ દર્શાવે છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo