નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: નિવસનતંત્રમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઉર્જા છે.
વિધાન $II$: નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યોના ઉત્પાદનનો દર નેટ પ્રાઈમરી પ્રોડક્ટિવિટી $\text{(NPP)}$ કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.

Explore More

Similar Questions

તૃણભૂમિ નિવસનતંત્રમાં નીચેનામાંથી કોનું મૂલ્ય સૌથી વધુ હોય છે?

નીચેનામાંથી કયા પ્રકારના નિવસનતંત્રમાં વાર્ષિક ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) સૌથી વધુ હોય છે?

વધુ પ્રાથમિક ઉત્પાદકતા માટે $A$ જરૂરી છે. $B$ માં સૌથી ઓછી પ્રાથમિક ઉત્પાદકતા જોવા મળે છે કારણ કે જમીનમાં ભેજનો અભાવ હોય છે.
$A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

વિષમપોષીઓના શ્વસન બાદ વધતી ઊર્જા કે જૈવભારને .......... કહે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (પ્રક્રિયા)યાદી-$II$ (વ્યાખ્યા)
$A$. ઉત્પાદકતા$I$. કુલ પ્રાથમિક ઉત્પાદકતા માઈનસ શ્વસન વ્યય
$B$. ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા$II$. ઉપભોગીઓ દ્વારા નવા કાર્બનિક દ્રવ્યોના નિર્માણનો દર
$C$. કુલ પ્રાથમિક ઉત્પાદકતા$III$. જૈવભાર ઉત્પાદનનો દર
$D$. દ્વિતીયક ઉત્પાદકતા$IV$. પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યોના ઉત્પાદનનો દર

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo