નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: આદર્શ વાયુ માટે, અચળ કદ પરની ઉષ્મા ધારિતા હંમેશા અચળ દબાણ પરની ઉષ્મા ધારિતા કરતા વધારે હોય છે.
વિધાન $II$: અચળ કદની પ્રક્રિયામાં, કોઈ કાર્ય ઉત્પન્ન થતું નથી અને આપેલી તમામ ઉષ્મા અસ્તવ્યસ્ત ગતિમાં જાય છે અને આદર્શ વાયુના તાપમાનમાં વધારા દ્વારા પ્રતિબિંબિત થાય છે.

  • A
    બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે
  • B
    બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

$0 \ ^\circ C$ તાપમાન ધરાવતા $54 \ g$ બરફનું $27 \ ^\circ C$ તાપમાન ધરાવતા પાણીમાં રૂપાંતર કરવા કેટલી $kJ$ ઊર્જાની જરૂર પડે? $\left( \Delta H_{fusion} = 6.01 \ kJ \ mol^{-1}, C_{p(liquid)} = 4.18 \ J \ K^{-1} \ g^{-1} \right)$

$25^{\circ} C$ તાપમાને બોમ્બ કેલરીમીટરમાં $1.89 \ g$ બેન્ઝોઇક એસિડને બાળવાથી મુક્ત થતી ઉષ્મા $18.94 \ kg$ પાણીના તાપમાનમાં $0.632^{\circ} C$ નો વધારો કરે છે. જો $25^{\circ} C$ તાપમાને પાણીની વિશિષ્ટ ઉષ્મા $0.998 \ cal / (g^{\circ} C)$ હોય,તો બેન્ઝોઇક એસિડની દહન ઉષ્મા શોધો.

$2 \ mol$ $Hg_{(g)}$ ને $298 \ K$ અને $1 \ atm$ દબાણે વધારાના $O_2$ સાથે બોમ્બ કેલરીમીટરમાં $HgO_{(s)}$ માં દહન કરવામાં આવે છે. પ્રક્રિયા દરમિયાન,તાપમાન $298.0 \ K$ થી વધીને $312.8 \ K$ થાય છે. જો બોમ્બ કેલરીમીટરની ઉષ્મા ધારિતા અને $Hg_{(g)}$ ની સર્જન એન્થાલ્પી $298 \ K$ પર અનુક્રમે $20.00 \ kJ \ K^{-1}$ અને $61.32 \ kJ \ mol^{-1}$ હોય,તો $298 \ K$ પર $HgO_{(s)}$ ની ગણતરી કરેલ પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી $X \ kJ \ mol^{-1}$ છે. $|X|$ નું મૂલ્ય શોધો. [આપેલ છે: વાયુ અચળાંક $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$]

એક મોલ ઇથાઇલ આલ્કોહોલના દહન માટે એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જા ફેરફાર વચ્ચેનો તફાવત કેટલો છે?

$1 \ g$ ગ્રેફાઇટને બોમ્બ કેલરીમીટરમાં $298 \ K$ અને $1 \ atm$ દબાણે નીચેના સમીકરણ મુજબ ઓક્સિજનની હાજરીમાં બાળવામાં આવે છે:
$C \ (\text{graphite}) + O_{2(g)} \rightarrow CO_{2(g)}$
પ્રક્રિયા દરમિયાન,તાપમાન $298 \ K$ થી વધીને $299 \ K$ થાય છે. જો બોમ્બ કેલરીમીટરની ઉષ્માધારિતા $20.7 \ kJ \ K^{-1}$ હોય,તો $298 \ K$ અને $1 \ atm$ પર આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo