$KNO_3$ અને $KCl$ ના દ્રાવ્યતા વક્ર (solubility curves) આપેલા છે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ઓરડાના તાપમાને,$KNO_3$ અને $KCl$ ની દ્રાવ્યતા સમાન નથી.
  • B
    $KNO_3$ અને $KCl$ બંનેની દ્રાવ્યતા તાપમાન સાથે વધે છે.
  • C
    $KCl$ ની દ્રાવ્યતા તાપમાન સાથે ઘટે છે.
  • D
    તાપમાનમાં વધારો થતાં $KNO_3$ ની દ્રાવ્યતા $KCl$ ની સરખામણીમાં ઘણી વધારે વધે છે.

Explore More

Similar Questions

$NaCl$ ના જલીય દ્રાવણમાં કયા પ્રકારના આકર્ષણ બળો હાજર હોય છે?

નીચેનામાંથી કયો આલેખ પાણીમાં વાયુઓ માટે $K_{H}$ વિરુદ્ધ તાપમાનના આલેખને યોગ્ય રીતે દર્શાવે છે?

પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા સામાન્ય રીતે શેના સાથે વધે છે :-

પ્રવાહીમાં વાયુઓના સંતુલન વિશે સમજૂતી આપો.

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાન વધવાથી ઘટે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo