આપેલ સદિશ $\vec{A} = 2\hat{i} + 3\hat{j}$ માટે,$\vec{A}$ અને $y$-અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

  • A
    $\tan^{-1}(3/2)$
  • B
    $\tan^{-1}(2/3)$
  • C
    $\sin^{-1}(2/3)$
  • D
    $\cos^{-1}(2/3)$

Explore More

Similar Questions

કોઈપણ દિશામાં રહેલા સદિશને હંમેશા બે (અથવા ત્રણ) વડે બદલી શકાય છે

સદિશ $\sqrt{3} \hat{i} - \hat{j}$ એ ધન $x$-અક્ષ સાથે બનાવેલો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે એક બળ લાગે છે. જો તેનો સમક્ષિતિજ ઘટક $40 \ N$ હોય,તો શિરોલંબ ઘટક ...... $N$ થાય છે.

ધન $X$-અક્ષ સાથે $60^{\circ}$ ના ખૂણે $10 \ m/s$ નું મૂલ્ય ધરાવતા કણનો વેગ કેટલો હશે?

ઉગમબિંદુ $(0, 0)$ થી શરૂ કરીને એક કણ $(x, y)$ સમતલમાં સીધી રેખામાં ગતિ કરે છે. કોઈ પછીના સમયે તેના યામ $(\sqrt{3}, 3)$ છે. કણનો પથ $x$-અક્ષ સાથે ......... $^o$ નો ખૂણો બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo