ગ્લુકોનિયોજેનેસિસ (Gluconeogenesis) કોના દ્વારા નિયંત્રિત થાય છે?

  • A
    કોર્ટિસોલ
  • B
    કોર્ટિકોસ્ટેરોન
  • C
    થાયરોક્સિન
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વચ્ચેના સંબંધ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની યાદીઓને યોગ્ય રીતે જોડો (અંતઃસ્ત્રાવ અને તેના સ્ત્રાવનો સ્ત્રોત):
યાદી-$I$યાદી-$II$
$(a)$ સોમેટોસ્ટેટીન$(1)$ પિનિયલ ગ્રંથિ
$(b)$ મેલેટોનીન$(2)$ કોર્પસ લ્યુટિયમ
$(c)$ આલ્ડોસ્ટેરોન$(3)$ જરાયુ
$(d)$ પ્રોજેસ્ટેરોન$(4)$ એડ્રિનલ બાહ્યક
$(e)$ $HCG$$(5)$ લેન્ગરહાન્સનાં કોષપુંજો
$(6)$ એડિનોહાયપોફાયસીસ

આપણા શરીરમાં વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથીઓનું સ્થાન આકૃતિ દ્વારા દર્શાવો.

ઈન્સ્યુલીન એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ $(GH)$ થી નીચેના સંદર્ભમાં અલગ પડે છે:

આપણા શરીરનું રાસાયણિક નિયંત્રણ અને સહનિયમન કઈ પ્રણાલી દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo