ગ્લુકોઝમાં આલ્ડિહાઈડ સમૂહ ઉપરાંત શું હોય છે?

  • A
    એક દ્વિતીયક $OH$ અને ચાર પ્રાથમિક $OH$ સમૂહ
  • B
    એક પ્રાથમિક $OH$ અને ચાર દ્વિતીયક $OH$ સમૂહ
  • C
    બે પ્રાથમિક $OH$ અને ત્રણ દ્વિતીયક $OH$ સમૂહ
  • D
    ત્રણ પ્રાથમિક $OH$ અને બે દ્વિતીયક $OH$ સમૂહ

Explore More

Similar Questions

નીચે આપેલા મોનોસેકેરાઈડ્સના જોડાણથી બનતા ડાયસેકેરાઈડ્સ ઓળખો:
ગ્લુકોઝ + ગ્લુકોઝ $\rightarrow P$
ગ્લુકોઝ + ગેલેક્ટોઝ $\rightarrow Q$
ગ્લુકોઝ + ફ્રુકટોઝ $\rightarrow R$

નીચેનામાંથી કઈ આલ્ડોહેક્સોઝ શર્કરા છે?

$P$: મોનોસેકેરાઇડ કોષરસસ્તરમાંથી પસાર થઈ શકે છે.
$Q$: મોનોસેકેરાઇડ સૌથી સરળ કાર્બોદિત છે.

નીચેનામાંથી કયું ડાયમર (દ્વિશર્કરા) છે?

$C_6H_{12}O_6$ એ કઈ શર્કરાનું અણુસૂત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo