પાણીની કઠિનતા $200 \ ppm$ છે. પાણીમાં $CaCO_3$ ની મોલારિટી અને નોર્માલિટીની ગણતરી કરો.

  • A
    $2 \times 10^{-3} \ M ; 4 \times 10^{-3} \ N$
  • B
    $4 \times 10^{-3} \ M ; 2 \times 10^{-3} \ N$
  • C
    $2 \times 10^{-3} \ M ; 2 \times 10^{-3} \ N$
  • D
    $1 \times 10^{-3} \ M ; 4 \times 10^{-3} \ N$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2Al_{(s)} + 6HCl_{(aq)} \rightarrow 2Al^{3+}_{(aq)} + 6Cl^{-}_{(aq)} + 3H_{2_{(g)}}$ માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$6 \ g$ કાર્બનનું સંપૂર્ણ દહન કરવાથી $STP$ એ $CO_{2(g)}$ નું કેટલું કદ મળે ($dm^3$ માં)?

$H_2$, $N_2$, $Cl_2$, અને $O_2$ ના સમાન દળ (ગ્રામમાં) અલગ-અલગ સિલિન્ડરમાં ભરવામાં આવ્યા છે. જો આ વાયુઓ $300 \ K$ તાપમાને $10 \ dm^3$ જેટલું સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરે, તો વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કોના માટે મહત્તમ હશે?

એક સિલિન્ડરમાં $5 \ g$ $N_2$ અને $6 \ g$ $Ar$ વાયુઓનું મિશ્રણ છે. જો સિલિન્ડરમાં વાયુઓના મિશ્રણનું કુલ દબાણ $30 \ bar$ હોય,તો $N_2$ વાયુનું આંશિક દબાણ કેટલું હશે ($bar$ માં)?

$1 \ bar$ દબાણે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનના મિશ્રણમાં વજનથી $20 \%$ ડાયહાઇડ્રોજન છે. ડાયહાઇડ્રોજનનું આંશિક દબાણ ગણો. ($bar$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo