એક જ દ્રવ્યના બનેલા બે નળાકાર સળિયાઓમાંથી ઉષ્મા વહન પામે છે. સળિયાઓના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત સમાન હોય,તો એકમ સમયમાં વહન પામતી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:1$
  • B
    $2:1$
  • C
    $1:4$
  • D
    $1:8$

Explore More

Similar Questions

ઉષ્મીય વાહકતા કયા પરિબળ પર આધાર રાખે છે?

$1 \,m$ લંબાઈનો એલ્યુમિનિયમનો સળિયો અને $2 \,m$ લંબાઈનો સ્ટીલનો સળિયો, જે બંનેના આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, તેમને એકબીજા સાથે છેડેથી જોડવામાં આવ્યા છે. એલ્યુમિનિયમ અને સ્ટીલના સળિયાની ઉષ્મીય વાહકતા અનુક્રમે $200 \,Js^{-1} \,m^{-1} \,K^{-1}$ અને $50 \,Js^{-1} \,m^{-1} \,K^{-1}$ છે. મુક્ત છેડાઓનું તાપમાન $300 \,K$ અને $500 \,K$ જાળવી રાખવામાં આવે છે. જંકશનનું તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

બે અલગ-અલગ પદાર્થો $A$ અને $B$ વડે એક સંયુક્ત સ્લેબ તૈયાર કરવામાં આવે છે. તેમની ઉષ્મીય વાહકતાના ગુણાંક અને જાડાઈ વચ્ચેનો સંબંધ અનુક્રમે $K_A = \frac{K_B}{2}$ અને $X_A = 2 X_B$ તરીકે આપવામાં આવ્યો છે. જો $A$ અને $B$ ની બહારની સપાટીઓનું તાપમાન અનુક્રમે $75^{\circ} C$ અને $50^{\circ} C$ હોય, તો સામાન્ય સપાટીનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

ધાતુના સળિયાના ઉષ્મીય વાહકતાનો ગુણાંક તેના ... પર આધાર રાખે છે.

જો $K_{1}$ અને $K_{2}$ એ સ્ટીલ અને કોપરના સળિયાની ઉષ્મા વાહકતા,$L_{1}$ અને $L_{2}$ તેમની લંબાઈ અને $A_{1}$ અને $A_{2}$ તેમના આડછેદના ક્ષેત્રફળ હોય,જેથી $\frac{K_{2}}{K_{1}}=9$,$\frac{A_{1}}{A_{2}}=2$,અને $\frac{L_{1}}{L_{2}}=2$ થાય. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણી માટે,સ્થાયી અવસ્થામાં સ્ટીલ-કોપર જંકશનના તાપમાન $T$ નું મૂલ્ય ........... $^{\circ}C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo