પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા અચળ હોય છે અને તે કોના જેટલી હોય છે?

  • A
    $13.7 \ kcal$
  • B
    $57 \ kJ$
  • C
    $5.7 \times 10^4 \ J$
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

નીચે આપેલ પ્રક્રિયા માટે $\Delta H^{\circ}$ ની ગણતરી કરો: $Na_2O_{(s)} + SO_{3(g)} \longrightarrow Na_2SO_{4(s)}$
$(A) \ Na_{(s)} + H_2O_{(l)} \longrightarrow NaOH_{(s)} + \frac{1}{2} H_{2(g)} \quad \Delta H^{\circ} = -146 \ kJ$
$(B) \ Na_2SO_{4(s)} + H_2O_{(l)} \longrightarrow 2NaOH_{(s)} + SO_{3(g)} \quad \Delta H^{\circ} = +418 \ kJ$
$(C) \ 2Na_2O_{(s)} + 2H_{2(g)} \longrightarrow 4Na_{(s)} + 2H_2O_{(l)} \quad \Delta H^{\circ} = +259 \ kJ$

$C$,$S$ અને $CS_2$ ની દહન ઉષ્મા અનુક્રમે $-393.3 \ kJ$,$-293.7 \ kJ$ અને $-1108.76 \ kJ$ છે. $CS_2$ ની સર્જન ઉષ્મા $kJ$ માં કેટલી થશે?

$25 \ ^oC$ તાપમાને અચળ દબાણે મિથેનની સર્જન ઉષ્મા $C_{(s)} + 2H_{2(g)} \to CH_{4(g)}$ માટે $-18500 \ cal$ છે. તો અચળ કદે પ્રક્રિયા ઉષ્મા કેટલી હશે ($cal$ માં)?

$C_2H_{2(g)},$ $C$ (ગ્રેફાઇટ) અને $H_{2(g)}$ ની દહન એન્થાલ્પી અનુક્રમે $-1300,$ $-394$ અને $-286 \ kJ \ mol^{-1}$ છે. $C_2H_{2(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ....... $kJ \ mol^{-1}$ છે.

$25^{\circ} C$ તાપમાને $CO_{2(g)}$,$H_2O_{(\ell)}$ અને ગ્લુકોઝ$_{(s)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-400 \ kJ/mol$,$-300 \ kJ/mol$ અને $-1300 \ kJ/mol$ છે. $25^{\circ} C$ તાપમાને ગ્લુકોઝના પ્રતિ ગ્રામ દહન માટેની પ્રમાણિત એન્થાલ્પી કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo