ધોરણ $IX$ ની $30$ છોકરીઓની ઊંચાઈ (સેમીમાં) નીચે મુજબ છે:
$140, 140, 160, 139, 153, 153, 146, 150, 148, 150, 152$
$146, 154, 150, 160, 148, 150, 148, 140, 148, 153, 138$
$152, 150, 148, 138, 152, 140, 146, 148$
આ માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવા માટે,આપણે આપેલી માહિતીમાં દરેક ઊંચાઈના મૂલ્ય કેટલી વાર આવે છે તેની ગણતરી કરીએ છીએ.
$30$ છોકરીઓની ઊંચાઈનું આવૃત્તિ વિતરણ:
ઊંચાઈ (સેમીમાં) આવૃત્તિ
$138$ $2$
$139$ $1$
$140$ $4$
$146$ $3$
$148$ $6$
$150$ $5$
$152$ $3$
$153$ $3$
$154$ $1$
$160$ $2$
કુલ $30$

Explore More

Similar Questions

અસમાન વર્ગ લંબાઈ ધરાવતા નીચેના આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ (Histogram) દોરો:
વર્ગ $0-10$ $10-20$ $20-40$ $40-70$ $70-100$
આવૃત્તિ $15$ $13$ $28$ $36$ $27$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો:
સ્કોર $(x)$ $1$ $2$ $3$ $4$ $5$ $6$ $7$
આવૃત્તિ $(f)$ $5$ $9$ $12$ $17$ $14$ $10$ $6$

નીચેની સંખ્યાઓનો મધ્યસ્થ: $4, 4, 5, 7, 6, 7, 7, 12, 3$ છે

પ્રથમ સાત પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો.

$25$ અવલોકનોનો મધ્યક $36$ છે. જો પ્રથમ $13$ અવલોકનોનો મધ્યક $32$ હોય અને છેલ્લા $13$ અવલોકનોનો મધ્યક $40$ હોય,તો $13$મું અવલોકન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo