હિચકી (Hiccup) શેના કારણે આવે છે?

  • A
    હવાના માર્ગનું સંકોચન
  • B
    ઉરોદરપટલ (Diaphragm) નું સંકોચન
  • C
    ઉદરનું વિસ્તરણ
  • D
    ફેફસાંનું વિસ્તરણ

Explore More

Similar Questions

કોનામાં પાંસળીઓ દ્વારા થતું શ્વસન (costal respiration) વધુ જોવા મળે છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ શ્વાસ (Inspiration)
$(2)$ ઉચ્છવાસ (Expiration)

ઉચ્છવાસની ક્રિયાવિધિ સમજાવો.

શ્વાસોચ્છવાસની ક્રિયાવિધિ સમજાવો.

શ્વાસોચ્છવાસ દરમિયાન,ઉરોદરપટલ (thoracic cavity) નું કદ વધે છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo