કેમેરાને $F/4$ થી $F/5.6$ માં કેવી રીતે બદલી શકાય?

  • A
    કેન્દ્રલંબાઈ અચળ રાખીને એપર્ચરને $2$ ગણું વધારવું.
  • B
    કેન્દ્રલંબાઈ અચળ રાખીને એપર્ચરને $\sqrt{2}$ ગણું વધારવું.
  • C
    કેન્દ્રલંબાઈ અચળ રાખીને એપર્ચરને $\frac{1}{2}$ ગણું વધારવું.
  • D
    કેન્દ્રલંબાઈ અચળ રાખીને એપર્ચરને $\frac{1}{\sqrt{2}}$ ગણું વધારવું.

Explore More

Similar Questions

એક કણ $X-$ અક્ષ પર $x_0 = 10\, cm$ બિંદુની આસપાસ $2\, cm$ કંપવિસ્તાર અને $\omega $ આવૃત્તિ સાથે દોલન કરે છે. $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો ઉગમબિંદુ પર મૂકવામાં આવ્યો છે (આકૃતિ જુઓ). સાચા વિધાનો ઓળખો.
$(A)$ પ્રતિબિંબ આવર્ત ગતિ કરે છે
$(B)$ પ્રતિબિંબ અનાવર્ત ગતિ કરે છે
$(C)$ પ્રતિબિંબના ટર્નિંગ પોઈન્ટ્સ $x = 10\, cm$ પરના બિંદુના પ્રતિબિંબની સાપેક્ષમાં અસમપ્રમાણ છે
$(D)$ પ્રતિબિંબના દોલનના ટર્નિંગ પોઈન્ટ્સ વચ્ચેનું અંતર $\frac{100}{21}\, cm$ છે

પ્રતિબિંબ એટલે શું? તેના પ્રકારો સમજાવો.

$10\, cm$ ત્રિજ્યા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા અર્ધગોળાકાર કાચના પદાર્થની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. એક નાનો હવાના પરપોટો તેની અક્ષ પર સપાટ સપાટીથી $6\, cm$ નીચે છે. અરીસા દ્વારા બનતા હવાના પરપોટાના પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળે છે?

એક ઓપ્ટિકલ ગોઠવણીમાં બે અંતર્ગોળ અરીસા $M_1$ અને $M_2$,અને એક બહિર્ગોળ લેન્સ $L$ છે જેની મુખ્ય અક્ષ સમાન છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $L$ ની કેન્દ્રલંબાઈ $10 \text{ cm}$ છે. $M_1$ અને $M_2$ ની વક્રતા ત્રિજ્યા અનુક્રમે $20 \text{ cm}$ અને $24 \text{ cm}$ છે. $L$ અને $M_2$ વચ્ચેનું અંતર $20 \text{ cm}$ છે. એક બિંદુવત પદાર્થ $S$ ને અક્ષ પર $L$ અને $M_2$ ની વચ્ચેના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. જ્યારે $L$ અને $M_1$ વચ્ચેનું અંતર $n/7 \text{ cm}$ હોય,ત્યારે એક પ્રતિબિંબ $S$ પર સંપાત થાય છે. $n$ નું મૂલ્ય શોધો.

પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવન માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo