$AIDS$ નો વાયરસ મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ કરે છે?

  • A
    ખોરાક દ્વારા
  • B
    ચુંબન દ્વારા
  • C
    પાણી દ્વારા
  • D
    રુધિર દ્વારા

Explore More

Similar Questions

$HIV$ થી સંક્રમિત તંદુરસ્ત વ્યક્તિને શું કહેવામાં આવે છે?

સંક્રમિત માતામાંથી ગર્ભમાં $HIV$ ચેપનું સંક્રમણ શેના દ્વારા થાય છે?

$AIDS$ ના નિદાન માટે કયા પરીક્ષણોનો ઉપયોગ થાય છે?

$AIDS$ માટે જવાબદાર એજન્ટ $HIV$ વિશે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કેટલા કારણો $AIDS$ ના ફેલાવા માટે જવાબદાર છે?
$I -$ ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી
$II -$ ચેપી વ્યક્તિના કપડાં પહેરવાથી
$III -$ રોગિષ્ઠ માતાથી ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમણથી
$IV -$ ચેપી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી
$V -$ દૂષિત રુધિર અને તેની નીપજોના ઉપયોગથી
$VI -$ નશાકારકો દ્વારા ચેપી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સીરિંજ કે સોયનો ઉપયોગ કરવાથી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo