બિંદુઓ $(2,0,0)$ અને $(-3,0,0)$ એકબીજાથી કેટલા દૂર છે?

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

જો એક ચોરસના વિકર્ણના અંત્યબિંદુઓ $(1, 2, 3)$ અને $(2, -3, 5)$ હોય, તો તેની બાજુની લંબાઈ કેટલી થાય?

જો બિંદુ $P(x, y, z)$ નું ત્રણ યામ અક્ષોથી અંતરના વર્ગોનો સરવાળો $324$ હોય,તો ઉગમબિંદુથી બિંદુ $P$ નું અંતર .... છે.

બિંદુઓ $A, B, C, D$ ના યામ અનુક્રમે $(a, 2, 1), (1, -1, 1), (2, -3, 4)$ અને $(a+1, a+2, a+3)$ છે. જો $AB = 5$ અને $CD = 6$ હોય,તો $a = $

બતાવો કે બિંદુઓ $P(-2, 3, 5)$,$Q(1, 2, 3)$ અને $R(7, 0, -1)$ સમરેખ છે.

$X-$અક્ષથી બિંદુ $(a, b, c)$ નું લઘુત્તમ અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo