સપાટીને કેટલા પરિમાણો હોય છે?

  • A
    $0$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $9$

Explore More

Similar Questions

ઘન પદાર્થોની સીમાઓ શું છે?

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
જો કોઈ રાશિ $B$ એ બીજી રાશિ $A$ નો ભાગ હોય,તો $A$ ને $B$ અને કોઈ ત્રીજી રાશિ $C$ ના સરવાળા તરીકે લખી શકાય છે.

સપાટી એ છે જેને માત્ર $\ldots \ldots \ldots$ હોય છે.

યોગ્ય યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યનો ઉપયોગ કરીને નીચેનો પ્રશ્ન ઉકેલો:
આકૃતિમાં,આપણી પાસે $\angle ABC = \angle ACB$ અને $\angle 3 = \angle 4$ છે. સાબિત કરો કે $\angle 1 = \angle 2$.

યુક્લિડ દ્વારા રેખાખંડ માટે $\ldots \ldots \ldots$ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo