$20\, cm$ ની બાજુ ધરાવતા સમઘન બ્લોકમાંથી $5\, cm$ ની બાજુ ધરાવતા કેટલા નાના સમઘન બ્લોક કાપી શકાય?

  • A
    $56$
  • B
    $48$
  • C
    $64$
  • D
    $52$

Explore More

Similar Questions

એક ખેતર $18\, m$ લંબાઈ અને $15\, m$ પહોળાઈ ધરાવતા લંબચોરસ આકારનું છે. ખેતરના એક ખૂણામાં $7.5\, m$ લાંબો,$6\, m$ પહોળો અને $0.8\, m$ ઊંડો ખાડો ખોદવામાં આવે છે અને તેમાંથી નીકળેલી માટીને ખેતરના બાકીના ભાગમાં સમાન રીતે પાથરવામાં આવે છે. તો ખેતરની સપાટી કેટલી ઊંચી આવશે?......$cm$

Difficult
View Solution

$24 \, cm$ ઊંચાઈ અને $8 \, cm$ પાયાની ત્રિજ્યા ધરાવતા એક નક્કર શંકુને ઓગાળીને $6 \, cm$ ત્રિજ્યા અને $6 \, cm$ ઊંચાઈ ધરાવતો નક્કર નળાકાર બનાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કેટલા ટકા પદાર્થનો બગાડ થાય છે ($\%$ માં)?

એક નળાકાર ટાવરનો વ્યાસ $5 \, m$ અને ઊંચાઈ $14 \, m$ છે. તેની વક્ર સપાટી પર $50$ પૈસા પ્રતિ $m^{2}$ ના દરે સફેદ રંગ કરવાનો ખર્ચ (રૂપિયામાં) કેટલો થાય?

જો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ $346.5 \, cm^{2}$ હોય,તો તેની ત્રિજ્યા .......$cm$ છે.
$\left[\pi = \frac{22}{7} \text{ લેતા}\right]$

રંગનો ભાવ ₹ $36/kg$ છે. જો $1\, kg$ રંગ $1.5\, m^2$ વિસ્તારને રંગી શકે,તો $2.5\, m$ બાજુવાળા સમઘનની બહારની સપાટીને રંગવાનો ખર્ચ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo