$90\, dB$ નો અવાજ $40\, dB$ ના અવાજ કરતા કેટલા ગણો વધુ તીવ્ર છે?

  • A
    $5$
  • B
    $50$
  • C
    $500$
  • D
    $10^5$

Explore More

Similar Questions

એક નાનું સ્પીકર $2\, W$ ઓડિયો આઉટપુટ આપે છે. સ્પીકરથી કેટલા અંતરે ($cm$ માં) $120\, dB$ તીવ્રતાનો અવાજ સંભળાશે?

રેડિયોના સ્પીકરમાંથી આવતા અવાજની પાવર $20 \text{ mW}$ છે. વોલ્યુમ કંટ્રોલનું નોબ ફેરવીને,અવાજની પાવર વધારીને $400 \text{ mW}$ કરવામાં આવે છે. મૂળ પાવરની સરખામણીમાં ડેસિબલમાં પાવરનો વધારો .... $\text{dB}$ છે.

Difficult
View Solution

એક શહેરમાં અવાજની તીવ્રતાનું સ્તર વાર્ષિક આશરે $1 \ dB$ જેટલું સમાન રીતે વધે છે. અવાજની તીવ્રતા બમણી થવામાં કેટલા વર્ષ લાગશે?

Difficult
View Solution

$10^{-8} \ W/m^2$ તીવ્રતા ધરાવતા ધ્વનિની તીવ્રતાનું સ્તર કેટલું હશે ($dB$ માં)?

ધ્વનિની 'તીવ્રતા' (Loudness) અને 'પિચ' (Pitch) એ અનુક્રમે માનવીય સંવેદના છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo