સંકરણ (Hybridization) એ શેના અતિવ્યાપન (overlapping) ને કારણે થાય છે?

  • A
    જુદી જુદી ઉર્જા સ્તરની કક્ષકો
  • B
    જુદી જુદી ઉર્જા ધરાવતી કક્ષકો
  • C
    સમાન ઉર્જા ધરાવતી કક્ષકો
  • D
    ઉપરનામાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (અણુ) યાદી-$II$ (સંકરણ,આકાર)
$A. XeO_3$ $I. sp^3$; પિરામિડલ
$B. XeF_2$ $II. sp^3d$; રેખીય
$C. XeOF_4$ $III. sp^3d^2$; ચોરસ પિરામિડલ
$D. XeF_6$ $IV. sp^3d^3$; વિકૃત અષ્ટફલકીય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$sp^3$ સંકરણ અણુના કયા આકાર તરફ દોરી જાય છે?

નીચેનામાંથી કઈ જોડીમાં બે સ્પીસીઝ સમાન આકાર ધરાવે છે,પરંતુ સંકરણમાં અલગ પડે છે?

$H - C \equiv C - C \equiv C - CH_3$
બંધ લંબાઈ $a$ અને $b$ ની સરખામણી કરો.

$CH_4$ અણુ બનાવવા માટે કાર્બનની શુદ્ધ $2s$ અને $2p$ કક્ષકોનો ઉપયોગ થાય છે તેમ ધારતા,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo