$N.T.P$ પર હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ દરેકનું કદ $1 \, cm^3$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંને વાયુઓમાં અણુઓની સંખ્યા સમાન છે.
  • B
    દરેક વાયુના અણુઓનો સરેરાશ વેગ સમાન છે.
  • C
    દરેક વાયુની આંતરિક ઉર્જા સમાન છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

$P$ દબાણ અને $T$ તાપમાને રહેલો એક આદર્શ વાયુ $V$ કદના પાત્રમાં ભરેલો છે. પાત્રમાં રહેલા છિદ્રમાંથી થોડો વાયુ બહાર નીકળી જાય છે અને પાત્રમાં રહેલા વાયુનું દબાણ ઘટીને $P^{\prime}$ થાય છે. જો વાયુનું તાપમાન અચળ રહેતું હોય,તો બહાર નીકળી ગયેલા વાયુના મોલની સંખ્યા કેટલી હશે?

આપણી પાસે $P, V, T$ પરિમાણો ધરાવતો વાયુ ભરેલો એક પાત્ર $A$ છે અને બીજું પાત્ર $B$ છે જેમાં $2P, V/4, 2T$ પરિમાણો ધરાવતો વાયુ ભરેલો છે,જ્યાં સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ ધરાવે છે. પાત્ર $A$ માં રહેલા અણુઓની સંખ્યા અને પાત્ર $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

અચળ તાપમાને,વાયુનું દબાણ $5\%$ વધારતા તેના કદમાં ..... $\%$ નો ઘટાડો થશે.

$O_2$ અને $N_2$ ના આણ્વીય દળ અનુક્રમે $32$ અને $28$ છે. $15^{\circ}C$ તાપમાને,$1 \, g$ $O_2$ નું દબાણ તે જ બોટલમાં $1 \, g$ $N_2$ ના દબાણ જેટલું હોય,તો તે તાપમાન ...... $^{\circ}C$ હશે.

$P$ દબાણ અને $T$ તાપમાને $V$ કદ રોકતા $2 \ g$ ઓક્સિજન માટે અવસ્થાનું સમીકરણ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo