સુક્રોઝનું મંદ જલીય સલ્ફ્યુરિક એસિડ સાથે જળવિભાજન કરતા શું મળે છે?

  • A
    $1:1$ $D-(+)$-ગ્લુકોઝ અને $D-(-)$-ફ્રુક્ટોઝ
  • B
    $1:2$ $D-(+)$-ગ્લુકોઝ અને $D-(-)$-ફ્રુક્ટોઝ
  • C
    $1:1$ $D-(-)$-ગ્લુકોઝ અને $D-(+)$-ફ્રુક્ટોઝ
  • D
    $1:2$ $D-(-)$-ગ્લુકોઝ અને $D-(+)$-ફ્રુક્ટોઝ

Explore More

Similar Questions

ટૂથપેસ્ટમાં વપરાતો કૃત્રિમ ડિટર્જન્ટ $X$ પ્રકારનો છે. પ્રાણીજ સ્ટાર્ચ $Y$ છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

સંયોજન $A$,$C_5H_{10}O_5$,$Ac_2O$ સાથે ટેટ્રાએસીટેટ આપે છે અને $Br_2-H_2O$ સાથે $A$ નું ઓક્સિડેશન કરવાથી એક એસિડ,$C_5H_{10}O_6$ મળે છે. $HI$ સાથે $A$ નું રિડક્શન કરવાથી આઈસોપેન્ટેન મળે છે. $A$ નું શક્ય બંધારણ કયું છે?

વિધાન : માલ્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે જે જળવિભાજન પર $D-$ગ્લુકોઝના બે મોલ આપે છે.
કારણ : માલ્ટોઝમાં $1,4-\beta-$ગ્લાયકોસિડિક બંધ હોય છે.

ગ્લુકોઝ એ એક . . . . . . છે.

સુક્રોઝના જળવિભાજનથી મળતું મિશ્રણ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo