પટલમાં રહેલા વાહક પ્રોટીન (carrier proteins) ની આકૃતિના આધારે $(i), (ii)$ અને $(iii)$ ને ઓળખો.

  • A
    $(i)$ - યુનિપોર્ટ,$(ii)$ - એન્ટિપોર્ટ,$(iii)$ - સિમ્પોર્ટ
  • B
    $(i)$ - યુનિપોર્ટ,$(ii)$ - સિમ્પોર્ટ,$(iii)$ - એન્ટિપોર્ટ
  • C
    $(i)$ - એન્ટિપોર્ટ,$(ii)$ - સિમ્પોર્ટ,$(iii)$ - યુનિપોર્ટ
  • D
    $(i)$ - સિમ્પોર્ટ,$(ii)$ - યુનિપોર્ટ,$(iii)$ - એન્ટિપોર્ટ

Explore More

Similar Questions

કોષરસપટલની આરપાર આયનોનું તેમની સાંદ્રતા ઢાળની વિરુદ્ધ વહન અને સંચય શેના દ્વારા સમજાવી શકાય છે?

સમજાવો: સાનુકૂલિત પ્રસરણ (Facilitated Diffusion) અને તેના ગુણધર્મો.

અંતઃસ્તરના સુબેરીનયુક્ત સ્તરમાંથી દબાણપૂર્વક પાણીનું વહન થાય તેને શું કહે છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ સક્રિય વહન : $ATP$ માંથી ઊર્જાની આવશ્યક્તા :: નિષ્ક્રિય વહન : ........

સાધ્ય પ્રસરણ (facilitated diffusion) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo