આકૃતિમાંથી $X, Y$ અને $Z$ ને ઓળખો:
$Z-Y-X$

  • A
    ગર્ભાશયની ગુહા - પેરીમેટ્રિયમ - સર્વાઇકલ કેનાલ
  • B
    યોનિમાર્ગ - એન્ડોમેટ્રિયમ - ગર્ભાશયનું ફંડસ
  • C
    ગ્રીવા (સર્વિક્સ) - માયોમેટ્રિયમ - એમ્પુલા
  • D
    યોનિમાર્ગ - પેરીમેટ્રિયમ - ગર્ભાશયનું ફંડસ

Explore More

Similar Questions

$24$ વર્ષની ઉંમરની એક સ્ત્રી $14$ વર્ષની ઉંમરે તરુણાવસ્થા પ્રાપ્ત કરી હતી. તેને સામાન્ય પ્રસૂતિ દ્વારા બે બાળકો છે. આજ સુધી તેના શરીરમાં કેટલા ધ્રુવકાય (polar bodies) બન્યા હશે $($દરેક $\text{M.C.}$ $30$ દિવસની છે$)$ :-

નીચેનાને જોડો અને સાચો જવાબ પસંદ કરો:-
$A$. ગર્ભસ્થાપન (Implantation)$i$. યોનિમાર્ગ (Vagina)
$B$. કેપેસિટેશન (Capacitation)$ii$. અંડપિંડ (Ovary)
$C$. પુટિકાજનન (Folliculogenesis)$iii$. ગર્ભાશય (Uterus)
$D$. ફલન (Fertilisation)$iv$. અંડવાહિની (Fallopian tube)

પ્રીપ્યુબર્ટલ (Prepuberal) સમયગાળો એ કયા તબક્કાનો નિર્દેશ કરે છે?

નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$વિભાગ-$II$
$(1)$ સ્ત્રાવી તબક્કો$(a)$ $14$ મો દિવસ
$(2)$ અંડપાત$(b)$ $1-5$ દિવસ
$(3)$ લ્યુટીયલ તબક્કો$(c)$ $15-28$ દિવસ
$(4)$ રક્તસ્ત્રાવ તબક્કો$(d)$ $6-13$ દિવસ
$(5)$ પુટકીય તબક્કો$(e)$ $15-28$ દિવસ

જનીનિક પુનઃસંયોજન ..... ના કારણે થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo