વનસ્પતિઓમાં ખનિજોની ભૂમિકા અંગે ખોટું વિધાન ઓળખો.

  • A
    સોડિયમ અને પોટેશિયમની સાથે,ક્લોરિન કોષોમાં એનાયન-કેટાયન સંતુલન જાળવવામાં મદદ કરે છે.
  • B
    પ્રકાશસંશ્લેષણમાં ઓક્સિજનના મુક્ત થવા માટે ક્લોરિન આવશ્યક છે.
  • C
    સોડિયમ વાયુરંધ્ર (stomata) ખોલવા અને બંધ કરવામાં મદદ કરે છે.
  • D
    ઝિંક એ કાર્બોનિક એનહાઈડ્રેઝ ઉત્સેચકનો એક ભાગ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનાને જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચું સંયોજન પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(A)$ પોટેશિયમ$(1)$ ફેરેડોક્સિનનો ઘટક
$(B)$ સલ્ફર$(2)$ વાયુરંધ્રના હલનચલનમાં સામેલ
$(C)$ મોલિબ્ડેનમ$(3)$ ઓક્સિનના સંશ્લેષણમાં જરૂરી
$(D)$ ઝિંક$(4)$ નાઈટ્રોજિનેઝનો ઘટક

નીચે આપેલાં વિધાનો પૈકી કયાં ખોટાં છે?
$I.$ હીમોગ્લોબિન,માયોગ્લોબિન અને સાયટોક્રોમ લોહતત્ત્વ ધરાવતાં સંયોજનો છે.
$II.$ વનસ્પતિમાં કોષવિભાજનની ક્રિયામાં કૉપર અગત્યનું છે.
$III.$ બાયોટિન અને રિબોફ્લેવિન સલ્ફર ધરાવતાં વિટામિન છે.
$IV.$ દાંત અને હાડકાંના બંધારણમાં કૅલ્શિયમ જરૂરી છે.
$V.$ ફૉસ્ફેટેઝ ઉત્સેચકના બંધારણમાં મૅંગેનીઝ જરૂરી છે.

દૂધમાં કયું ખનિજ હાજર હોય છે?

વિધાન $A$: શિમ્બીકુળની વનસ્પતિઓ જમીનની ફળદ્રુપતા વધારે છે.
કારણ $R$: એઝેટોબૅક્ટર વાતાવરણીય $N_2$ નું સ્થાપન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo