સમાન લિગેન્ડ સાથે દ્વિસંયોજક ધાતુ આયનો દ્વારા બનતા સંકીર્ણની સ્થિરતાનો સાચો ઘટતો ક્રમ ઓળખો.

  • A
    $Cu^{2+} > Mn^{2+} > Cd^{2+}$
  • B
    $Cd^{2+} > Mn^{2+} > Cu^{2+}$
  • C
    $Mn^{2+} > Cd^{2+} > Cu^{2+}$
  • D
    $Cu^{2+} > Cd^{2+} > Mn^{2+}$

Explore More

Similar Questions

વિધાન : $NF_3$ એ $N(CH_3)_3$ કરતા નિર્બળ લિગેન્ડ છે.
કારણ : $NF_3$ જલીય દ્રાવણમાં $F^{-}$ આયનો આપવા માટે આયનીકરણ પામે છે.

નીચેના પૈકી કયો આયન વધુ પડતા $CN^{-}$ ની હાજરીમાં $2$ સવર્ગાંક ધરાવતું સંકીર્ણ બનાવે છે?

$PtCl_4 \cdot 6H_2O$ એક જલીય સંકીર્ણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તેના $1 \ m$ જલીય દ્રાવણમાં ઠારબિંદુમાં અવનયન $3.72 \ ^\circ C$ છે. $100\%$ આયનીકરણ અને $K_f \ (H_2O) = 1.86 \ ^\circ C \ kg \ mol^{-1}$ ધારીએ,તો સંકીર્ણનું સાચું સૂત્ર કયું છે?

$NO_{3}^{-}$ આયન માટેની રિંગ ટેસ્ટમાં ભૂરી રિંગ બને છે. તે કોના નિર્માણને કારણે છે :-

Difficult
View Solution

નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી,કયા સંયોજનની દ્રાવણમાં વાહકતા ન્યૂનતમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo