પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ ના દરેક ચક્રમાં પગલાંનો સાચો ક્રમ ઓળખો:

  • A
    $(1)$ ડિનેચરશન $\rightarrow$ એક્સટેન્શન $\rightarrow$ એનિલિંગ
  • B
    $(2)$ ડિનેચરશન $\rightarrow$ એનિલિંગ $\rightarrow$ એક્સટેન્શન
  • C
    $(3)$ એનિલિંગ $\rightarrow$ ડિનેચરશન $\rightarrow$ એક્સટેન્શન
  • D
    $(4)$ એક્સટેન્શન $\rightarrow$ એનિલિંગ $\rightarrow$ ડિનેચરશન

Explore More

Similar Questions

કઈ પદ્ધતિ દ્વારા ઈચ્છિત જનીનનું મોટી સંખ્યામાં પ્રવર્ધન (amplification) કરી શકાય છે?

કઈ પદ્ધતિમાં યજમાન કોષો પર $DNA$ થી આવરીત સોના અથવા ટંગસ્ટનના લઘુતીવ્ર વેગીય કણોનો મારો કરવામાં આવે છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી મેળવેલા $\text{DNA}$ ટુકડાઓનો ઉપયોગ રિકોમ્બિનન્ટ $\text{DNA}$ ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન $II:$ એગરોઝ જેલમાં નાના કદના $\text{DNA}$ ટુકડાઓ એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ટુકડાઓ વેલ્સ (wells) ની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

અભિરંજન પછી,$DNA$ ના ટુકડાઓને જેલ પર.......... પ્રકાશમાં જોતા,તે.......... રંગના પટ્ટાઓ તરીકે દેખાય છે.

જે પદ્ધતિમાં રીકોમ્બિનન્ટ $DNA$ ને માઈક્રોનીડલ્સનો ઉપયોગ કરીને પ્રાણી કોષના કોષકેન્દ્રમાં સીધું દાખલ કરવામાં આવે છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo