$CH_4$ અને $SiCl_4$ માં હાજર ભૂમિતિ અને ઇલેક્ટ્રોનની અબંધકારક જોડી (lone pair) અંગેનું સાચું વિધાન ઓળખો.

  • A
    બંને સમાન ભૂમિતિ ધરાવે છે અને દરેક પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે.
  • B
    બંને અલગ ભૂમિતિ ધરાવે છે અને દરેક પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે.
  • C
    બંને સમાન ભૂમિતિ ધરાવે છે અને દરેક પર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી.
  • D
    બંને અલગ ભૂમિતિ ધરાવે છે અને દરેક પર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી.

Explore More

Similar Questions

$H_2O$ અને $H_2S$ માંથી કોનો બંધકોણ વધારે છે અને શા માટે?

વિભાગ-$I$ માં આપેલા અણુના આકારોને વિભાગ-$II$ માં આપેલા ઉદાહરણો સાથે જોડો.
વિભાગ-$I$ (આકાર)વિભાગ-$II$ (ઉદાહરણ)
$(1)$ રેખીય $(B-A-B)$$(A)$ $PCl_5$
$(2)$ ત્રિકોણીય સમતલીય$(B)$ $CH_4$
$(3)$ સમચતુષ્ફલકીય$(C)$ $HgCl_2$
$(4)$ ત્રિકોણીય દ્વિપિરામિડલ$(D)$ $BF_3$

$PCl_5$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનોમાં મધ્યસ્થ $Xe$ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા શૂન્ય છે?
$XeO_{3}, XeO_{2}F_{2}, XeO_{4}, XeO_{3}F_{2}, Ba_{2}XeF_{4}$

નીચેનામાંથી કયા સંયોજનના મધ્યસ્થ પરમાણુ પાસે મહત્તમ સંખ્યામાં લોન પેર (અબંધકારક ઇલેક્ટ્રોન જોડ) હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo