નીચેનામાંથી આવશ્યક એમિનો એસિડ ઓળખો $:$
$(A)$ વેલિન
$(B)$ પ્રોલિન
$(C)$ લાયસિન
$(D)$ થ્રિઓનાઇન
$(E)$ ટાયરોસિન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

  • A
    માત્ર $(A), (C)$ અને $(D)$
  • B
    માત્ર $(A), (C)$ અને $(E)$
  • C
    માત્ર $(B), (C)$ અને $(E)$
  • D
    માત્ર $(C), (D)$ અને $(E)$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ હોય છે?

બેઝિક એમિનો એસિડ ઓળખો.

આપેલ પ્રક્રિયામાં: $CH_3-CHCl-COOH \xrightarrow[(ii) H_2O]{(i) NH_3 (1 \text{ mole})} [X]$. નીપજ $[X]$ શું હશે?

એમિનો એસિડ એ શેના બિલ્ડિંગ બ્લોક્સ છે?

ન્યુક્લિયોટાઇડનું સાચું નિરૂપણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo