નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ ઓળખો:

  • A
    $\left[Co(NH_3)_6\right] Cl_3$
  • B
    $\left[Co(NH_3)_4 Cl_2\right]$
  • C
    $\left[Co(NH_3)_5 Cl\right] SO_4$
  • D
    $\left[Co(ONO)(NH_3)_5\right] Cl_2$

Explore More

Similar Questions

નીચેના પદોની વ્યાખ્યા આપો:
$1$. લિગેન્ડ્સ (Ligands)
$2$. સવર્ગ આંક (Coordination number)

ઇથિલીન ડાયએમાઇનટેટ્રાએસીટેટ $(EDTA^{4-})$ આયન છે:

એવો સમૂહ ઓળખો જેમાં એમ્બિડેન્ટેટ લિગેન્ડ$(s)$ નથી.

$2.33 \ g$ સંયોજન $X$ (પ્રમાણસૂચક સૂત્ર $= CoH_{12}N_{4}Cl_{3}$) ની વધારાના $AgNO_{3}$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા $1.435 \ g$ સફેદ અવક્ષેપ મળે છે. સંયોજન $X$ માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે કેટલી હશે?
[આપેલ છે,પરમાણ્વીય દળ : $Co = 59, Cl = 35.5, Ag = 108$]

નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo