નીચેનામાંથી ખોટી રીતે જોડાયેલ સેટ ઓળખો:

  • A
    અપૂર્ણ અષ્ટક ધરાવતા અણુઓ: $BeH_2, BCl_3$
  • B
    ધ્રુવીય અણુઓ: $BF_3, CCl_4$
  • C
    વિસ્તૃત અષ્ટક ધરાવતા અણુઓ: $PCl_5, SF_6$
  • D
    અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ: $NO, NO_2$

Explore More

Similar Questions

આયન $[\underset{(1)}{O}=\underset{(2)}{N}=\underset{(3)}{O}]^{+}$ માં પરમાણુઓ $(1)$,$(2)$ અને $(3)$ ના ફોર્મલ ચાર્જ (ઔપચારિક વીજભાર) કેટલા છે?

કયો બંધ ટૂંકો છે: $C=O$ કે $N=O$? શા માટે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો:
$(i)$ પરમાણુઓ,અણુઓ અને આયનોને એકસાથે જકડી રાખતા આકર્ષણબળને ......... કહે છે.
$(ii)$ સૌપ્રથમ ............ અને ............ વૈજ્ઞાનિકોએ સંયોજકતા વિશે વિસ્તારથી માહિતી આપી.
$(iii)$ પરમાણુની રચનામાં જ્યારે માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લે,ત્યારે તેને ............ તરીકે ઓળખવામાં આવે છે.
$(iv)$ પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવવા માટેના સંકેતને ........ કહે છે.

એક અણુના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $8$ છે. તે અણુ કયો છે?

રાસાયણિક બંધન એટલે શું? તે કેવી રીતે રચાય છે અને તેના પ્રકારો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo