પ્રાણીઓના અંતઃકંકાલને અનુલક્ષીને અસંગત જોડ જણાવો.

  • A
    તંતુમય અને કાસ્થિમય અંતઃકંકાલ - સાયક્લોસ્ટોમેટા (ચૂષમુખા)
  • B
    કાસ્થિમય અંતઃકંકાલ - કોન્ડ્રિક્થિસ (કાસ્થિમત્સ્ય)
  • C
    કેલ્શિયમ કાર્બોનેટની તકતીઓનું બનેલું અંતઃકંકાલ - શૂળત્વચી (ઇકાઇનોડર્મેટા)
  • D
    અસ્થિમય અંતઃકંકાલ - ઓસ્ટિક્થિસ (અસ્થિમત્સ્ય)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીઓ શીત રુધિરવાળા (અસમતાપી) છે?

સ્તંભ-$I$ માં આપેલ પ્રાણી,સ્તંભ-$II$ માં તેની લાક્ષણિકતા અને સ્તંભ-$III$ માં તેના સમુદાય/વર્ગનું સાચું જોડકું બનાવો.
સ્તંભ-$I$ (પ્રાણી) | સ્તંભ-$II$ (લાક્ષણિકતા) | સ્તંભ-$III$ (સમુદાય/વર્ગ)
$A$. એડેમ્સીયા | $i$. અરીય સમરચના | $x$. સછિદ્ર
$B$. પેટ્રોમાઈઝોન | $ii$. બાહ્ય પરોપજીવી | $y$. ચૂષમુખા
$C$. ઇક્વિયોફિસ | $iii$. ભૂચર | $z$. સરીસૃપ
$D$. લીમ્યુલસ | $iv$. શરીર કાઇટિનના બાહ્યકવચથી આવરિત | $w$. મત્સ્ય

પ્રાણીઓનો કયો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

નીચેનામાંથી સાચી જોડી પસંદ કરો:

આપેલ આકૃતિમાં દર્શાવેલ રુધિરાભિસરણ તંત્ર કયા પ્રાણીઓમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo