પ્રક્રિયા $2 NO_{(g)} + Cl_{2(g)} \rightarrow 2 NOCl_{(g)}$ માટે વેગ નિયમનું સમીકરણ ઓળખો,જો પ્રક્રિયા $NO$ ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની અને $Cl_2$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય.

  • A
    Rate $= k[NO]^2 [Cl_2]$
  • B
    Rate $= k[NO][Cl_2]$
  • C
    Rate $= k[NO]^2$
  • D
    Rate $= k[Cl_2]$

Explore More

Similar Questions

એમોનિયમ નાઈટ્રાઈટના જલીય દ્રાવણમાં વિઘટન માટે નીચે મુજબનો ડેટા આપેલ છે. પ્રક્રિયાનો ક્રમ જણાવો:
$N_2$ નું કદ $cc$ માં $(V_t)$$6.25$$9.50$$11.42$$13.65$$35.05$ $(V_{\infty})$
સમય $(t)$ મિનિટમાં$10$$15$$20$$25$$\infty$

પ્રક્રિયા માટેનો દર અચળાંક $10.8 \times 10^{-5} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. તો પ્રક્રિયાનો ક્રમ ....... છે.

એક રાસાયણિક પ્રક્રિયા નીચેના તબક્કાઓમાંથી પસાર થાય છે:
તબક્કો-$I$: $2A \rightleftharpoons X$ (ઝડપી)
તબક્કો-$II$: $X + B \rightarrow Y$ (ધીમો)
તબક્કો-$III$: $Y + B \rightarrow \text{નીપજ}$ (ઝડપી)
સમગ્ર પ્રક્રિયા માટે વેગ નિયમ કયો છે?

એક ઘટક ધરાવતી દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં,જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ

$A_2 + B_2 \to 2AB$; $R.O.R = k[A_2]^a[B_2]^b$
પ્રારંભિક $[A_2]$ પ્રારંભિક $[B_2]$ $R.O.R. (r) \ M s^{-1}$
$0.2$ $0.2$ $0.04$
$0.1$ $0.4$ $0.04$
$0.2$ $0.4$ $0.08$

$A_2$ અને $B_2$ ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo