$C_3$ વનસ્પતિઓની તુલનામાં $C_4$ વનસ્પતિઓને કઈ પ્રક્રિયા માટે વધારાના $ATP$ અણુઓની જરૂર પડે છે?

  • A
    $PEP$ નું $OAA$ માં રૂપાંતર
  • B
    પાયરુવેટનું $PEP$ માં રૂપાંતર
  • C
    મેલેટનું ઓક્સાલોએસીટેટમાં રૂપાંતર
  • D
    $PEP$ નું મેલેટમાં રૂપાંતર

Explore More

Similar Questions

મોટાભાગની વનસ્પતિઓમાં વાયુરંધ્ર દિવસ દરમિયાન ખુલ્લા રહે છે અને રાત્રે બંધ થઈ જાય છે. આનો અપવાદ કયો છે?

$C_4$ વનસ્પતિઓમાં,પુલકંચુક (bundle sheath) કોષો

$CO_2$ ના સ્થાપન માટે $CAM$ પથ કોણે સૂચવ્યો હતો?

$C_4$ ચક્રની શોધ કોણે કરી હતી?

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo