તે પ્રક્રિયા ઓળખો જેમાં મોનોબેઝિક અને ડાયબેઝિક એસિડ બને છે.

  • A
    $FeSO_4 + H_2SO_4 + Cl_2 \longrightarrow$
  • B
    $Na_2S_2O_3 + Cl_2 + H_2O \longrightarrow$
  • C
    $Na_2SO_3 + H_2O + Cl_2 \longrightarrow$
  • D
    $SO_2 + 2H_2O + Cl_2 \longrightarrow H_2SO_4 + 2HCl$

Explore More

Similar Questions

$KMnO_4 + HCl \rightarrow MnCl_2 + Cl_2 + KCl + H_2O$. ઉપરની પ્રક્રિયામાં,મુક્ત થતા દરેક $Cl_2$ ના મોલ દીઠ $H_2O$ ના કેટલા મોલ બનશે?

Difficult
View Solution

જો $Na_2S_2O_3$ અને $I_2$ ના આણ્વીય દળ અનુક્રમે $M_1$ અને $M_2$ હોય, તો નીચેની પ્રક્રિયામાં $Na_2S_2O_3$ અને $I_2$ ના તુલ્ય દળ શું હશે?
$2S_2O_3^{2-} + I_2 \longrightarrow S_4O_6^{2-} + 2I^-$

$0.2 \ mol$ $Cr_2O_7^{2-}$ નું $Cr^{3+}$ માં રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા કેટલી છે?

રેડોક્સ પ્રક્રિયા $MnO_4^- + C_2O_4^{2-} + H^+ \longrightarrow Mn^{2+} + CO_2 + H_2O$ માટે,સંતુલિત સમીકરણમાં પ્રક્રિયકોના સાચા સહગુણકો $MnO_4^-$ - $C_2O_4^{2-}$ - $H^+$ છે

Difficult
View Solution

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ ને ઓળખો.
$MnO_2 + 2KOH + \frac{1}{2}O_2 \longrightarrow K_2MnO_4 + H_2O$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo