નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો:

  • A
    ક્લોરોફ્લોરોકાર્બન ઓઝોન સ્તરના ઘટાડા માટે જવાબદાર છે.
  • B
    ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે.
  • C
    ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા ઇન્ફ્રારેડ કિરણોત્સર્ગને પૃથ્વી સુધી પહોંચવા દેતું નથી.
  • D
    એસિડ વરસાદ મુખ્યત્વે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડને કારણે થાય છે.

Explore More

Similar Questions

મેથેમોગ્લોબિનેમિયા પીવાના પાણીમાં $X$ ની હાજરીને કારણે થાય છે. $X$ શું છે?

નીચેનામાંથી કયો વાયુ ગ્રીનહાઉસ વાયુ નથી?

પર્યાવરણીય રસાયણવિજ્ઞાનની વ્યાખ્યા આપો.

બાયોડિગ્રેડેબલ (જૈવવિઘટનીય) કચરો ક્યાંથી ઉત્પન્ન થાય છે?

ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા ............. છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા ............. છે.
$(4)$ ............. અને ............. રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo