નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

  • A
    આવર્ત કોષ્ટકના પ્રથમ સમૂહમાં નીચે તરફ જતાં તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા વધે છે.
  • B
    આવર્ત કોષ્ટકના $2^{nd}$ આવર્તમાં ડાબેથી જમણે જતાં તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે.
  • C
    આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝમાં,કેટાયન પર જેટલો ધનભાર ઓછો,તેટલી આયનીય ત્રિજ્યા નાની હોય છે.
  • D
    આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝમાં,એનાયન પર જેટલો ઋણભાર વધારે,તેટલી આયનીય ત્રિજ્યા મોટી હોય છે.

Explore More

Similar Questions

જો $\frac{(1+i) x-i}{2+i}+\frac{(1+2 i) y+i}{2-i}=1$ હોય,તો $(x, y)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું નિવસનતંત્ર સૌથી વધુ સ્થાયી છે?

જો કોઈ કારણસર આપણા ગોબ્લેટ કોષો કાર્યરત ન હોય,તો તેની વિપરીત અસર શેના પર પડશે?

$As^{3+}$,$Sb^{3+}$ અને $Bi^{3+}$ ની આયનીય ત્રિજ્યા ($\mathring{A}$ માં) નીચેનામાંથી કયો ક્રમ અનુસરે છે?

$HCOOH$ એ સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo