કોપર$(II)$ સલ્ફેટ $(CuSO_4)$ ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  • A
    તે $KI$ સાથે પ્રક્રિયા કરીને $I_2$ આપે છે.
  • B
    તે $KCl$ સાથે પ્રક્રિયા કરીને $Cl_2$ આપે છે.
  • C
    હવામાં સખત ગરમ કરવાથી તે $CuO$ આપે છે.
  • D
    તેનું ટાર્ટરેટ સંકીર્ણ $NaOH$ અને ગ્લુકોઝ સાથે પ્રક્રિયા કરીને $Cu_2O$ આપે છે.

Explore More

Similar Questions

એસિડિક પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ ઓક્ઝેલિક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરની પ્રક્રિયામાંથી બનતી મેંગેનીઝ નીપજની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $.... \, B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)

ગ્લુકોઝના ઓક્સિડેશનમાંથી $ATP$ ના ઉત્પાદનમાં નીચેનામાંથી કયો આયન ભાગ લે છે?

આપેલ એનાયન્સની ઓક્સિડેશન ક્ષમતાનો ક્રમ નીચે મુજબ છે:

માણેક (Ruby) અને નીલમ (Sapphire) માં કઈ અશુદ્ધિઓ હાજર હોય છે?

$K_2Cr_2O_7$ ને જલીય $NaOH$ સાથે ગરમ કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo