જો $(P)$ અને $(Q)$ મુખ્ય નીપજો હોય,તો આપેલી શ્રેણી માટે ખોટું વિધાન શોધો:
$(\pm)-CH_3-CH_2-CH(OH)-CH_3$ $\xrightarrow[\Delta]{H_3PO_4} P$ $\xrightarrow{D_2, Ni} Q$

  • A
    $(Q)$ નું નિર્માણ એ $syn$ યોગશીલ પ્રક્રિયા છે.
  • B
    $(P)$ નું નિર્માણ એ એકઆણ્વિય વિલોપન પ્રક્રિયા છે.
  • C
    $(Q)$ નું નિર્માણ એ રેડોક્ષ પ્રક્રિયા છે.
  • D
    $(Q)$ આંતરિક વળતરને કારણે પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે.

Explore More

Similar Questions

$but-2-ene$ ના ઓઝોનોલિસિસથી મળતી નીપજ નીચેનામાંથી ઓળખો:

સંયોજન $(A)$ એ સાયક્લોઓક્ટાટેટ્રાએનની $Zn/Cu$ ની હાજરીમાં $(3 \text{ mole})$ $CH_2I_2$ સાથેની પ્રક્રિયા દ્વારા બને છે. સંયોજન $(A)$ ને ઓળખો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોફિલિક યોગશીલ પ્રક્રિયા છે?

$3-methyl-1-butene$ સાથે $DCl$ ની યોગશીલ પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ નીપજો બને છે?

અસમપ્રમાણ આલ્કીનમાં $HBr$ ઉમેરવાથી પેરોક્સાઇડ અસર જોવા મળે છે પરંતુ $HI$ ઉમેરવાથી જોવા મળતી નથી,કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo