જો $I = 50\, kg-m^2$ હોય,તો તેને $10\, s$ માં રોકવા માટે કેટલું ટોર્ક ($N-m$ માં) લગાડવું પડશે? તેની પ્રારંભિક કોણીય ઝડપ $20\, rad/s$ છે.

  • A
    $100$
  • B
    $150$
  • C
    $200$
  • D
    $250$

Explore More

Similar Questions

જો એક બેક્ટેરિયા અડધા કલાકમાં એકવાર વિભાજન પામે,તો ચાર કલાકમાં કેટલા બેક્ટેરિયા ઉત્પન્ન થશે?

બ્રેડમોલ્ડ (bread mold) નું સામાન્ય નામ શું છે?

અવકાશમાં, સમીકરણ $by + cz + d = 0$ એ કયા સમતલને લંબ છે?

નીચેનામાંથી કયા અણુ/સ્પીસીઝમાં તેના મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ન્યૂનતમ છે?

નીચેની પ્રક્રિયામાં $X$ શું છે?
$2 CH_3COCH_3 \stackrel{Ba(OH)_2}{\longrightarrow} X$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo