જો $a + b + c = 0$ હોય,તો $a \times b$ બરાબર શું થાય?

  • A
    $b \times c$
  • B
    $c \times b$
  • C
    $a \times c$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$\vec A$ અને $\vec B$ બે સદિશો છે અને $\theta$ તેમની વચ્ચેનો ખૂણો છે. જો $|\vec A \times \vec B| = \sqrt{3}(\vec A \cdot \vec B)$ હોય,તો $\theta$ નું મૂલ્ય ......... $^\circ$ છે.

બે સદિશો $a \hat{i} + b \hat{j} + \hat{k}$ અને $2 \hat{i} - 3 \hat{j} + 4 \hat{k}$ એકબીજાને લંબ છે. જો $3a + 2b = 7$ હોય,તો $a$ અને $b$ નો ગુણોત્તર $\frac{x}{2}$ છે. $x$ નું મૂલ્ય શોધો.

અદિશ ગુણાકાર (scalar product) ની વ્યાખ્યા આપો અને તેના પરથી સદિશનું માન મેળવો. અદિશ ગુણાકારની દિશા જણાવો.

જો સદિશો $\vec P = a\hat i + a\hat j + 3\hat k$ અને $\vec Q = a\hat i - 2\hat j - \hat k$ એકબીજાને લંબ હોય,તો $a$ નું ધન મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

$P$ અને $Q$ એ બે શૂન્યતર સદિશો છે જે એકબીજા સાથે $\theta$ ખૂણે નમેલા છે. $P$ ની દિશામાં $Q$ નો ઘટક શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo