જો $12\, m$ લાંબી અને $5\, m$ પહોળી ટાંકીમાં $210\, m^{3}$ રેતી નાખવામાં આવે,તો પાણીની સપાટી કેટલી ઊંચી આવશે? ($m$ માં)

  • A
    $3.5$
  • B
    $4$
  • C
    $7$
  • D
    માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

એક નળાકારની ત્રિજ્યા એક ગોળાની ત્રિજ્યા જેટલી જ છે. તેમના ઘનફળ સમાન છે. તો નળાકારની ઊંચાઈ કેટલી હશે?

એક લંબઘનની ત્રણ ક્રમિક બાજુઓના ક્ષેત્રફળ $12 \, cm^2$,$20 \, cm^2$ અને $15 \, cm^2$ છે. તો લંબઘનનું ઘનફળ ($cm^3$ માં) કેટલું થાય?

Difficult
View Solution

$1496 \, cm^3$ ધાતુનો ઉપયોગ $28 \, cm$ લંબાઈની પાઇપ બનાવવા માટે થાય છે. જો પાઇપની આંતરિક ત્રિજ્યા $8 \, cm$ હોય,તો પાઇપની બાહ્ય ત્રિજ્યા ($cm$ માં) કેટલી હશે?

એક નક્કર નળાકારનું કુલ પૃષ્ઠફળ $462 \, cm^2$ છે. તેનું વક્ર પૃષ્ઠફળ તેના કુલ પૃષ્ઠફળના $\frac{1}{3}$ ભાગનું છે. તો નળાકારનું ઘનફળ.......$cm^3$ થાય.

Difficult
View Solution

બે શંકુઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2:1$ છે અને તેમના ઘનફળ સમાન છે. તેમની ઊંચાઈઓનો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo