જો $x^{2}+y^{2}+z^{2}+2=2(y-x)$ હોય,તો $x^{3}+y^{3}+z^{3}$ ની કિંમત કેટલી થાય?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$3+\frac{3}{3+\frac{1}{3+\frac{1}{3}}}$ ની કિંમત શોધો.

નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવશે?
$(21)^{2} - 3717 \div 59 = ? \times 8$

એક કોલેજમાં,$\frac{1}{5}$ છોકરીઓ અને $\frac{1}{8}$ છોકરાઓએ સામાજિક શિબિરમાં ભાગ લીધો હતો. કોલેજના કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા ભાગના વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો?

જો $\frac{x}{y} = \frac{4}{5}$ હોય,તો $\left(\frac{4}{7} + \frac{2y - x}{2y + x}\right)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું સાચું છે?
$I.$ $\sqrt[3]{11} > \sqrt{7} > \sqrt[4]{45}$
$II.$ $\sqrt{7} > \sqrt[3]{11} > \sqrt[4]{45}$
$III.$ $\sqrt{7} > \sqrt[4]{45} > \sqrt[3]{11}$
$IV.$ $\sqrt[4]{45} > \sqrt{7} > \sqrt[3]{11}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo