જો $\tan \alpha = n \tan \beta$ અને $\sin \alpha = m \sin \beta$ હોય,તો $\frac{m^{2}-1}{n^{2}-1} =$

  • A
    $\cos^{3} \alpha$
  • B
    $\sin^{2} \alpha$
  • C
    $\sin^{3} \alpha$
  • D
    $\cos^{2} \alpha$

Explore More

Similar Questions

જો $2\cos\theta + \sin\theta = 1$ હોય,તો $4\cos\theta + 3\sin\theta$ ની કિંમત કેટલી થાય?

$\sin^2 5^\circ + \sin^2 10^\circ + \sin^2 15^\circ + \dots + \sin^2 85^\circ + \sin^2 90^\circ$ નું મૂલ્ય કેટલું થાય?

$\theta$ ના કોઈપણ વાસ્તવિક મૂલ્યો માટે,$\sqrt{\frac{\sec \theta-1}{\sec \theta+1}} = ?$

જો $7 \sin^{2} \theta + 3 \cos^{2} \theta = 4$ હોય,તો $\tan \theta$ ની કિંમત શોધો (જ્યાં $\theta$ લઘુકોણ છે).

$10\,cm$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર તારને કાપીને $1\,m$ વ્યાસ ધરાવતા વર્તુળના પરિઘ પર મૂકવામાં આવે છે. તાર દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo