જો $A (4, 7)$ અને $B (7, 3)$ હોય,તો $AB = .............$

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

$\Delta ABC$ ના શિરોબિંદુઓ $A(3, 4)$,$B(0, 0)$ અને $C(6, 0)$ છે,તો મધ્યગા $\overline{AD}$ ની લંબાઈ શોધો.

જો $(a, -1)$,$(6, -9)$ અને $(10, b)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું પરિકેન્દ્ર $(6, -5)$ હોય,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

Difficult
View Solution

નીચે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુ $P(-2, 4)$ એ $6$ ત્રિજ્યા અને $C(3, 5)$ કેન્દ્ર ધરાવતા વર્તુળ પર આવેલું છે.

જો $d[(5,0), (x, 4)] = \sqrt{17}$ હોય,તો $x = \ldots \ldots \ldots$

$(6,0), (0,0)$ અને $(0,8)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું પરિકેન્દ્ર $\ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo