જો $\odot(O, 5)$ એ એક ચોરસની બધી બાજુઓને સ્પર્શતું હોય,તો તે ચોરસની પરિમિતિ .... છે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $40$

Explore More

Similar Questions

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબ માટે કારણો આપો.
કેન્દ્ર $O$ વાળા વર્તુળ પરના બાહ્ય બિંદુ $P$ માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ હંમેશા $OP$ કરતા ઓછી હોય છે.

નીચેની આકૃતિમાં,જો $AB = 10$ હોય,તો $AC = \ldots$

$\square PQRS$ એક ચક્રીય ચતુષ્કોણ છે. જો $m \angle P = 30^{\circ}$ હોય, તો $m \angle R = \dots$ ($^{\circ}$ માં)

Difficult
View Solution

$5 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર $O$ થી $13 \, cm$ ના અંતરે આવેલા બિંદુ $P$ માંથી વર્તુળને બે સ્પર્શકો $PQ$ અને $PR$ દોરવામાં આવે છે. તો ચતુષ્કોણ $PQOR$ નું ક્ષેત્રફળ ($cm^2$ માં) શોધો.

$\odot(P, 3)$ અને $\odot(P, 5)$ બે એકકેન્દ્રીય વર્તુળો છે. $\odot(P, 5)$ ની જીવા $\overline{AB}$ એ $\odot(P, 3)$ ને $M$ બિંદુએ સ્પર્શે છે. $AB$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo